Top 20 Gujarati Shayari in Gujarati Fonts 2019 {100% Unique & Fresh}

Gujarati Shayari in Gujarati Fonts 2019 we have to make sure to make it unique and useful for you guys. Use any of these in your Whatsapp & Facebook Profile. Share and enjoy the collection.

Gujarati Shayari in Gujarati Fonts 2019

Gujarati Shayari in Gujarati Fonts 2019


1. કૃપા બસ એટલી ઈશ્વર થવા દે, તું મારા ઘર ને મારું ઘર થવા દે ઘણી મેહનત કરી છે જિંદગી ભર, હવે પરસેવા ને અત્તર થવા દે.

2. જે માણસ સાચો હોય છે તે લોકો ના હૃદય માં રહે છે. પણ જે માણસ દયાળુ હોય છે તે ઈશ્વર ના હૃદય માં રહે છે. જીવન મા બીજા કરતા મોડી સફળતા મળે તો નિરાસ ના થતા, કેમકે મકાન કરતા મહેલ ચણવામાં વાર લાગે છે.

3. ઝીંદગી મળવી એ નસીબની વાત છે, મોત મળવું એ સમયની વાત છે, પણ મોત પછી પણકોઈના દિલમાં જીવતા રેહવું,, એ ઝીંદગીમાં કરેલા કર્મની વાત છે.

4. જ્યારથી “પરીક્ષાની જિંદગી” પૂરી થઇ છે, ત્યારથી “જિંદગીની પરીક્ષાઓ” શરુ થઇ છે. થાકી ને બેઠો છું હારી ને નહીં, બાજી ગઈ છે જિંદગી નહીં એક તારીખ બદલાશે ખાલી આજે, જીંદગી તો તારે જાતે બદલવી પડશે.

5. એ જિંદગી જરાક હસને સેલ્ફી લેવી છે તારી સાથે.

6. કેટલાક સંબંધો જીવન સાથે વણાઈ જાય છે, કેટલીક યાદો સ્વપ્ન બની ને રહી જાય છે, લાખો મુસાફિર પસાર થઇ જાય તો પણ, ‘કોઈકના’ પગલા કાયમ માટે યાદ રહી જાય છે.

7. જે સમયસર રીપ્લાઈ નથી આપતી એ સમય આવે ત્યારે સાથ શું આપશે ?

8. શાયરી ની દુનિયામાં પગલું માંડ્યું ત્યારે ખબર પડી, દુઃખ ની મહેફિલમા પણ વાહ..વાહ..બોલાય છે.

9. તારી યાદને આદત પડી ગયી રોજ મારી પાસેઆવવાની, નહીતર મને ક્યા આદત હતી, રોજ તને યાદ કરવાની.

10. વિશાળ દરિયા ના ખારા પાણી બનીને શું કરશો? બનવું હોય તો બનો મીઠા ઝરણાં ના “”નીર”” , જ્યાં સિંહ પણ ઝૂકી ને પાણી પીએ છે.

11. સાહેબ, વાસણો પર નામ લખવા નુ મશીન ન શોધાયું હોત તો, આજે કેટલાય પરીવારો સાથે હોત.

12. એવું તો કાંઈ ખાસ નથી મારા ફોન માં કે હું પાસવર્ડ રાખું, બસ થોડી થોડી વારે તારું નામ લખવું મને બહુ ગમે છે.

13. પાનખરમાં વસંત થવું મને ગમે છે, યાદોની વર્ષામાં ભીંજાવું મને ગમે છે, આંખ ભીની તો કાયમ રહે છે, તો પણ કોઈના માટે હસતા રહેવું ગમે છે.

14. જિંદગી તુ જેમ જેમ ઓછી થતી જાય છે, એમ એમ વધારે ગમતી જાય છે.

15. શોધવાથી એ લોકો મળે જે ખોવાય ગયા હોય, એ લોકો ના મળે જે બદલાય ગયા હોય.

16. હું ક્યાં તને કહું છુ કે તુ મને પ્રેમ કર, બસ એક મારી તકલીફને તો મહેસુસ કર.

17. જેના દિલ પર વાગે છે એ આંખોથી નથી રોતા, જે પોતાના નથી થયા એ કોઈના નથી થયા, સમય કાયમ એજ શીખવાડે છે કે સપના તૂટી જાય છે પણ પુરા નથી થતા.

18. નયન માં વસ્યા છે જરા યાદ કરજો, કદી કામ પડે તો યાદ કરજો, મને તો પડી છે આદત તમને યાદ કરવાની, જો હિચકી આવે તો માફ કરજો .

19. જ્યારે ઇશ્વર ની તમારા પર કૃપા વરસતી હોય, ત્યારે,કોઈ નુ ધ્યાન રાખજો. કોઈ ને ધ્યાનમાં ના રાખતા.!

20. સાચા સંબધ ની સુંદરતા એક બીજા ની ભૂલો સહન કરવા માં જ છે, કારણ કે ભૂલ વગર નો મનુષ્ય શોધવા જશો તો આખી જિંદગી એકલા જ રહી જશો.

Related Tags: Gujarati Shayari in Gujarati Fonts 2019


from Daily SMS Collection: Best Whatsapp Status Quotes of 2019 http://bit.ly/2EUuobU